કેટેગરી પ્રમાણે માહીતી શોધો

આપ જે કેટેગરી વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોય તે કેટેગરીના નામ ઉપર ક્લીક કરો

સરકારી યોજનાઓ

ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓની માહીતી એક જ જગ્યાએ થી અને એ પણ એકદમ સરળ ભાષામાં આપના સુધી પહોંચાડવા અમે સતત પ્રયાસ કરીએ છીએ.  આશા રાખીએ છીએ કે અમારો પ્રયાસ આપને જરૂર પસંદ આવશે.

નોકરીની જાહેરાતો

સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી વિશેની માહીતી વિધ્યાર્થીઓને એક જ જગ્યાએથી મળી રહે તે માટે અમે અલગ અલગ જાહેરાતોની માહીતી એકત્ર કરી અહીં રજૂ કરીએ છીએ. આશા રાખીએ કે અમારો પ્રયાસ આપને જરૂર પસંદ  આવશે.

જમીન સબંધિત માહીતી

ખેડૂતોની ખેતીની જમીન સબંધિત ઉપયોગી માહીતી જેમ કે, વારસાઇ, હકક દાખલ, વહેંચણી, માપણી વિગેરે લગતી અગત્યની તમામ માહીતી અહીથી મળશે.

અન્ય ઉપયોગી માહીતી

રોજીંદા જીવનમાં ઉપયોગી અન્ય જરૂરી માહીતી જેમ કે, રેશનકાર્ડ, આવકના દાખલા સબંધિત પ્રશ્નો વિગેરે ... આપને અહીંથી મળશે.

ગુજરાત સરકાર ની સરકારી યોજનાઓ, સરકારી ભરતી, રેશનકાર્ડ જેવી અગત્યની માહીતી માટેનું વિશ્વશનિય સ્થાન જ્યાં થાય છે તમારા ફાયદાની વાત

સરકારી યોજનાઓ અને નોકરીની જાહેરાતો વિશેની સચોટ માહીતી સાદી અને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવી એજ અમારી પ્રાથમિકતા છે.

Views: 238

Scroll to Top